સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડનો મામલો. જમીન NA કૌભાંડ મામલે વિષેશ કોર્ટમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ED એ દાખલ કર્યું આરોપનામું. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમનું આરોપનામુ. 1500 કરોડથી વધુ રકમની જમીન NA મામલે ED દ્વારા કરવામાં આવી છે તપાસ. આગામી દિવસોમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે.