કચ્છ દરિયા કાંઠે હાઈવેવ એલર્ટ જાહેર
NDEMના પોર્ટલ INCOIS દ્વારા કચ્છના દરિયા કાંઠે હાઈવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 21 અને 22 જુલાઈ દરમિયાન દરિયામાં...