• September 9, 2026
  • sachin-admin

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. 9થી 11 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆતમાં ગૃહ દ્વારા...
  • September 2, 2026
  • sachin-admin

ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ આવતીકાલે મોડી રાત્રે જ ગુજરાત આગમન કરવાના હતા. અન્ય મહત્વની વ્યસ્તતા અને આગામી કાર્યક્રમોના કારણે તેમનો...

હર્ષ સંઘવી આજે દિલ્લીના પ્રવાસે, ભાજપની ત્રણ મહત્વની બેઠક

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આજે દિલ્લીના પ્રવાસે છે, જ્યાં ભાજપ સંગઠન દ્વારા ત્રણ મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે...

તાત્કાલિક સરવે કરીને ખેડૂતોને સહાય કરો, ભાજપના સાંસદે કૃષિ પ્રધાનને લખ્યો પત્ર

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ ભારે વરસાદને લઈને કૃષિ મંત્રીને પત્ર લખી વિશેષ પેકેજ તેમજ તાત્કાલિક રાહત પહોંચાડવા કરી અપીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક ખેતરો જળબંબાકાર થયા છે, ત્યારે...

અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન Amit Shah 26થી 28 જૂન દરમિયાન ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 26 જૂનની સાંજે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ તથા ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો...

ગાંધીનગરઃ CM અને DyCM બે દિવસના દિલ્લી પ્રવાસે

ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠકમાં બંને નેતાઓ ભાગ લેશે, જેમાં ગુજરાતના...

સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ સુરત અને દમણમાં અંદાજે ₹18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. બપોરે 2:30 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચશે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. કાર્યક્રમ અનુસાર બપોરે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન કુલ 18...

રાજકોટના 23માં મેયર તરીકે ડો.નેહલ શુક્લ વરણી

રાજકોટમાં શહેરના 23મા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળીયાની નિમણૂંક...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય...