રાજકોટમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં સતત વધારો
રાજકોટમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હાલ હોલસેલ બજારમાં સારી ગુણવત્તા અને સૂકી ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો...