પાવાગઢમાં ધોધમાર વરસાદ, પગથિયાં પર પાણીની ધારા વહેતી થઈ
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર ડુંગર વિસ્તાર વરસાદી માહોલમાં તરબોળ બન્યો હતો. ધોધમાર વરસાદના પગલે પાવાગઢના પગથિયાં પર પાણીની ધારા વહેતી જોવા મળી હતી, જેના...