આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હલચલ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
MCX માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ₹3,000નો ઘટાડો થયો હતો, જેના પગલે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને ₹1.48 લાખ પર પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ₹6,000નો...