અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ, તમામ 13 ભારે પોર્ટલ બીમનું લોન્ચિંગ પૂર્ણ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં તમામ 13 ભારે પ્રીકાસ્ટ કોંક્રિટ પોર્ટલ બીમનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં 1,640 મેટ્રિક ટન વજન ધરાવતો સૌથી ભારે પોર્ટલ બીમ...