સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશને ફરજિયાત નિવૃત્તિ, લાંબા સસ્પેન્શન બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય
ગુજરાત કેડરના ૨૦૧૧ બેચના સસ્પેન્ડેડ IAS અધિકારી કે. રાજેશ (K. Rajesh) સામે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા તેમને ફરજિયાત નિવૃત્ત (Compulsory Retirement) કરવાનો આદેશ આપવામાં આવ્યો...