20 નવેમ્બર થી 24 નવેમ્બર 2026 સુધી યોજાશે ગિરનારની લીલી પરિક્રમા

જૂનાગઢ: શ્રદ્ધા અને પ્રકૃતિના અદ્ભુત સંગમ સમાન ઐતિહાસિક અને પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા 2026 ની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે આ પવિત્ર પ્રદક્ષિણા યાત્રા 20 નવેમ્બર...

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ રાજ્યભરના શિવાલયોમાં ઉમટ્યા શિવભક્તો

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ નિમિત્તે ઐતિહાસિક શિવધામો ભવ્ય શણગારથી ઝળહળી ઊઠ્યા છે. જામનગરના ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફૂલો અને રંગબેરંગી રોશનીથી મનોરમ દ્રશ્યો સર્જાયા...

શ્રાવણ માસના શુભારંભે સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા, ભક્તોની ભારે ભીડ

શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા થઈ હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગ પર પેગોડા ટેન્ટ લગાવી યાત્રીઓને વરસાદ સામે રક્ષણ આપવાની વ્યવસ્થા યાત્રીઓએ બિરદાવી છે. પૂજા...

અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ

સુરતમાં રથયાત્રાનો થનગનાટઅષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં સવારથી જ ભગવાનના દર્શન કરવા...

ટેકનોલોજીની ત્રીજી આંખથી રથયાત્રા સજ્જ

149મી અષાઢી બીજ રથયાત્રાને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે અમદાવાદ પોલીસે ‘ઝીરો રિસ્ક’ પોલિસી અપનાવી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હજારો સીસીટીવી કેમેરાની મદદથી...

વાર્ષિક અમરનાથ યાત્રાનો સત્તાવાર શુભારંભ

આ વર્ષે 57 દિવસ ચાલશે અમરનાથ યાત્રા, રાજ્યપાલ મનોજ સિન્હાએ કરી પ્રથમ પૂજા, બાબા બરફાનીના દરબારમાં કરી પ્રાર્થના, દેશમાં શાંતિ અને સમૃદ્ધિની કામના

ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ

નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ ખાતે યાત્રાધામ સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે. થોડા જ સમયમાં PM મોદીનું હેલીપેડ ખાતે આગમન થવાનું છે, ત્યારબાદ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી...

કેદારનાથ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

કેદારનાથ ધામના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ આ વખતે મંદિર પ્રશાસને શિસ્ત અને મર્યાદા જાળવવા માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે. મંદિર પરિસરમાં મોબાઈલ ફોન...

ઉત્તરાખંડ: કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષોથી સમગ્ર પરિસર ગુંજી...

ઉજ્જૈન મહાકાલ મંદિરનો મોટો નિર્ણય: હવે ભસ્મ આરતી માટે ઓફલાઇન લાઈનોમાંથી મુક્તિ, બુકિંગ માટે નવી વ્યવસ્થા લાગુ

ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતી ભસ્મ આરતી માટેની ઓફલાઇન...