સુરેન્દ્રનગર LCB પોલીસે ધ્રાંગધ્રાના કૂડા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

વિદેશી દારૂની નાની મોટી બોટલો થી ભરેલી આખી કાર જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

બુટલેગર ને જાણે કોઈનો ડર જ ન હોય તેમ કારમાં ઠાંસી ઠાંસી ને વિદેશી દારૂ નો જથ્થો ભર્યો હતો

કારના ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર સહિતના શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી