T-20 વિશ્વ કપમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે, સેમિફાઇનલમાં વિજયી બાદ ટીમ અમદાવાદ પહોંચશે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બને તો રોડ શોનું પણ આયોજન, સિંધુ ભવન રોડ પર ટીમ ઈન્ડિયાનો યોજાઈ શકે રોડ શો, અમદાવાદમાં આગમન બાદ ખાનગી હોટેલમાં કરશે રોકાણ, ભારત ચોથી વખત ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની.




