નિફ્ટીમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો
બેન્ક નિફ્ટીમાં 800 પોઇન્ટથી વધુનો ઘટાડો
ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડ્યો
ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે
1 ડોલરની સામે ભારતીય રૂપિયો 94.29 પર