સુરતઃ માંડવીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

સુરતના માંડવી વિસ્તારમાંમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપૂરમાં આવેલી અગ્રેશ્વર સોસાયટીના મકાન નં. 400 માં બાતમીના આધારે પાડેલા દરોડામાં અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેક થયેલ 810...
  • February 27, 2026
  • sachin-admin

સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી:બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળ્યો; પોલીસ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે

સુરત પાસપોર્ટ ઓફિસને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી. પીપલોદ ગામમાં આવેલી ઓફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી ભર્યો મેસેજ મળ્યો. ઉમરા પાસપોર્ટ ઓફિસને મેલ આવ્યો. ઘટનાને લઇ બૉમ્બ સ્કોડ પોલીસ...
  • February 26, 2026
  • sachin-admin

સુરત : AMNS કંપનીમાં કામદારોની હિંસક હડતાળ, ગાડીઓમાં તોડફોડ અને આગચંપી

સુરતની હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીમાં આજે શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પાણીપતમાં એક કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ...
  • February 25, 2026
  • sachin-admin

સુરતમાં સામૂહિક આપઘાત: વેસુની ‘હેપી એલિગન્સ’ માં દંપતી અને પુત્રીનું ઝેર પીવાથી મોત

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ બિહારના રહેવાસી બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બે...

પંચમહાલ, સુરત અને વડોદરામાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ અધ્ધર

ગુજરાતમાં જ્યાં એકતરફ ઉનાળાના પગરવ થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ કુદરતે આશ્ચર્યજનક વળાંક લીધો છે. આજે શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) વહેલી સવારથી જ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો...

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી: બિલ્ડિંગની પાછળના ભાગમાં કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે સુરતમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી. આ વખતે સિટી...

સુરતના લાલગેટમાં ખળભળાટ: એક જ પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય મોત

સુરત: લાલગેટમાં બંધ ઘરમાંથી ત્રણ મૃતદેહો મળતા અરેરાટી; પોલીસ તપાસમાં ગેસ લીકેજ અથવા અકસ્માતનું કારણ પ્રબળ સુરત, ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬: સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી હરિપુરાની સૌય શેરીમાં આજે વહેલી...

સુરતઃ એરપોર્ટ પર ફરીથી પકડાયો કરોડોનો ગાંજો

સુરત એરપોર્ટ પર ફરી એકવાર કરોડોની કિંમતનો ગાંજો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ વિભાગે અંદાજે 3 કરોડથી વધુ કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. માહિતી અનુસાર ફ્લાઈટમાં 7...

‘ડાયમંડ સિટી’ હવે બનશે દેશનું ‘ઝીરો વેસ્ટ સિટી’

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરે હવે પર્યાવરણ જાળવણીમાં દેશનું નેતૃત્વ લેવાની તૈયારી કરી છે. ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો વેસ્ટ સિટી’ બનાવવાનું...

સુરતમાં ઓનલાઈન નકલી બ્યુટી પ્રોડક્ટ્સ વેચતા કારખાનાનો પર્દાફાશ

સુરતની ગોડાદરા પોલીસે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ બનાવતા કારખાનાને ઝડપી પાડ્યું છે. પોલીસને ફરિયાદ મળી હતી કે ગોડાદરા વિસ્તારમાંથી ઓનલાઈન...