ગુજરાતને મળશે હાઈ-ટેક ભેટ, PM મોદીના હસ્તે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદ ખાતે CG સેમિ કંપનીની અત્યાધુનિક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું લોકાર્પણ કરશે. રૂ. 7,500 કરોડના રોકાણથી તૈયાર થયેલો આ...