અમદાવાદમાં ઇસ્કોન મંદિર પાસે આવેલી ગુજરાત સમાચારની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.