અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ સમગ્ર આરટીઓને ખાલી કરાવી દેવાયું હતું. ધમકી મળતાં જ ટેસ્ટ ટ્રેક પણ બંધ કરાયા હતાં. બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. પોલીસે RTOમાં તપાસ હાથ ધરી છે.