અમદાવાદમાં રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ, સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
T-20 વિશ્વ કપમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી છે, સેમિફાઇનલમાં વિજયી બાદ ટીમ અમદાવાદ પહોંચશે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બને તો રોડ શોનું પણ આયોજન, સિંધુ ભવન રોડ પર ટીમ ઈન્ડિયાનો...