સુરતઃ માંડવીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

સુરતના માંડવી વિસ્તારમાંમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપૂરમાં આવેલી અગ્રેશ્વર સોસાયટીના મકાન નં. 400 માં બાતમીના આધારે પાડેલા દરોડામાં અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેક થયેલ 810...

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ચાર્જશીટ, 9 કરોડથી વધુનું કૌંભાડ

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડનો મામલો. જમીન NA કૌભાંડ મામલે વિષેશ કોર્ટમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ED...

વડોદરા અને કચ્છની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં સરકારી સંસ્થાઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરાની અદાલતને છેલ્લા ૧૫ દિવસમાં સતત બીજી વખત ઈ-મેલ મારફતે બોમ્બની ધમકી મળતા વકીલો અને...

સાયલામાં મેગા ડિસ્ટ્રક્શન: વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના તોતિંગ જથ્થાનો નાશ કરવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીંબડી ડિવિઝન હેઠળ આવતા સાયલા, લીંબડી,...
  • February 23, 2026
  • sachin-admin

દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી:ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેલ; સવારે આર્મી-એરફોર્સ સ્કૂલને ધમકી મળી હતી દિલ્હી પોલીસને આજે(23 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી...

વડોદરા: અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ પદાર્થ મળતા હડકંપ

વડોદરાના અનગઢ ગામ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રેલવે ટ્રેક પર કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલાં જ...

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ-માળિયા હાઈવે પરથી પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતનો...
  • February 16, 2026
  • sachin-admin

મહેસાણા: કડીમાં મહિલા પર છરી વડે હુમલો

મહેસાણાના કડીમાં મહિલા પર છરી વડે હુમલો થયા બાદ ચકચાર મચી ગઈ છે. વાહન અકસ્માતને લઈને થયેલા ઝઘડામાં જોડાયેલા અજાણ્યા શખ્સોએ અનમોલ વિલામાં મોડી રાત્રે ઘૂસીને મહિલાને હુમલો કર્યો...
  • February 14, 2026
  • sachin-admin

ભારતીય નિખિલ ગુપ્તાને 24 વર્ષ સુધી જેલવાસ:ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી

ભારતીય નિખિલ ગુપ્તાને 24 વર્ષ સુધી જેલવાસ:ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી...
  • February 11, 2026
  • sachin-admin

મોહાલીમાં 16 સ્કૂલોને બોમ્બની ધમકી

મોહાલીમાં 16 સ્કૂલોને બોમ્બની ધમકી:ચંદીગઢ-પંજાબના બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ; ઈમેલમાં લખ્યું- CMને હ્યુમન બોમ્બથી ઉડાવીશું, સંસદ, મોદી-શાહ પણ ટાર્ગેટ પર મોહાલીની સ્કૂલ-કોલેજોને બુધવારે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી....