અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લાખોના દાગીના લઇને થયો ફરાર
અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લાખોના દાગીના લઇને ફરાર. રૂપિયા 80.56 લાખના દાગીના લઈને થયો ફરાર. અમદાવાદથી બસમાં ભુજ જતાં રસ્તામાં રૂ 80.56 લાખના દાગીના લઈ ગાયબ થઈ ગયો....