બજાર ખુલતાં જ સોના-ચાંદીનું ‘કમબેક’: કડાકા બાદ ફરી તેજી, ચાંદી ₹4,000 તો સોનું ₹1,400 મોંઘું
સોના-ચાંદીના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે મોડી રાતે જંગી કડાકા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી...