નર્મદામાં વરસાદી માહોલથી નિનાઈ ધોધ સક્રિય, કુદરતી સૌંદર્ય ખીલ્યું

નર્મદા જિલ્લામાં સારા વરસાદ બાદ ડેડિયાપાડા-સાગબારા વિસ્તારનો પ્રખ્યાત નિનાઈ ધોધ ફરી એકવાર સક્રિય બન્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 60 ટકા વરસાદ નોંધાતા જંગલ વચ્ચે આવેલા નિનાઈ ધોધના મનમોહક...
  • June 1, 2026
  • sachin-admin

ભારે વરસાદ અને આંધી તોફાનના એલર્ટ વચ્ચે કેદારનાથ યાત્રા રોકાઈ

ભારે વરસાદ અને આંધી-તોફાનના એલર્ટ વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. ચારધામ યાત્રાના મુખ્ય સ્થળોએ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર...