અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા આપી 30 દિવસની હંગામી છૂટ

યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત મળી છે કારણકે અમેરિકાએ રશિયા પાસેથી ઑઈલ ખરીદવા 30 દિવસની હંગામી છૂટ આપી છે, જે વૈશ્વિક ઑઈલ બજારમાં સર્જાયેલી અસ્થિરતા હળવી કરવા અને વ્યૂહાત્મક...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યભરના 76 હજારથી વધુ વકીલ મતદારો ભાગ લેશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યભરના 76 હજારથી વધુ વકીલ મતદારો ભાગ લેશે; પ્રેફરન્સિયલ વોટીંગ દ્વારા 23 વકીલ સભ્યો માટે 99...

PSI ભરતીનું આખરી પરિણામ જાહેર: ૪૭૨ ઉમેદવારોની પસંદગી, ૯૫ વેટિંગ લિસ્ટમાં

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) ની ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના હજારો ઉમેદવારો જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા...

વડોદરામાં મહિલા પોલીસકર્મીનો આપઘાત: ૨૭ વર્ષીય પ્રિયંકા પ્રજાપતિએ ઘરમાં ખાધો ફાંસો

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓના આપઘાતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી...

વડોદરા અને કચ્છની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં સરકારી સંસ્થાઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વડોદરાની અદાલતને છેલ્લા ૧૫ દિવસમાં સતત બીજી વખત ઈ-મેલ મારફતે બોમ્બની ધમકી મળતા વકીલો અને...

અમરેલીમાં સિંહે માણસ પર કર્યો હુમલો

નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫)...

સાહસના શોખીનો માટે સુવર્ણ તક: રાજ્ય સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે

રાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિઓના શોખીન બાળકો તેમજ યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવક...

ગુજરાતના ૧૦ ડેમોમાં ગંભીર તિરાડો અને લિકેજ

ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્ય બંધ સલામતી સંગઠન (GSDSO) ના રિપોર્ટે ભારે ખળભળાટ મચાવ્યો છે. રાજ્યના કુલ ૫૨૪ ડેમોના નિરીક્ષણ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ૧૦...

ગુજરાતમાં ઉનાળાનું આગમન: માર્ચમાં જ પારો ૪૦ ડિગ્રી વટાવશે, હવામાન વિભાગની આગાહી

ગુજરાતભરમાં હવે ઠંડી ગાયબ થઈ છે અને ગરમીનો પારો ઉંચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે...

પીએમ મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી

પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક પરિસ્થિતિ પર ટેલિફોન દ્વારા ચર્ચા કરી. ભારતે તાજેતરના વિકાસ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો. ભારતે દુશ્મનાવટનો વહેલાસર...