નવી મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જનજીવન પ્રભાવિત
નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે...