સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં દુકાનદારના પરિવાર પર જીવલેણ હુમલો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દુકાનદારના પરિવાર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આરોપ છે કે કેટલાક લુખ્ખા તત્વો દર મહિને વેપારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા. વેપારીએ...

અમદાવાદ: 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ

અમદાવાદમાં જૂની ₹500 અને ₹1,000ના દરની ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. Naroda પોલીસે રૂ.89 લાખ કિંમતની બંધ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં...

સાહસના શોખીનો માટે સુવર્ણ તક: રાજ્ય સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે

રાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિઓના શોખીન બાળકો તેમજ યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવક...

છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના અનોખા પર્વ ‘ભંગોરિયા’ની ભવ્ય ઉજવણી

આદિવાસી સંસ્કૃતિના ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે. દિવાળી કરતા પણ હોળીના તહેવારને વિશેષ મહત્વ આપતા આદિવાસી સમાજ દ્વારા આજે છોટાઉદેપુર નગરમાં પરંપરાગત ‘ભંગોરિયાનો મેળો’...

ગુજરાતના ૧૦ ડેમોમાં ગંભીર તિરાડો અને લિકેજ

ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્ય બંધ સલામતી સંગઠન (GSDSO) ના રિપોર્ટે ભારે ખળભળાટ મચાવ્યો છે. રાજ્યના કુલ ૫૨૪ ડેમોના નિરીક્ષણ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ૧૦...

ગુજરાતમાં ઉનાળાનું આગમન: માર્ચમાં જ પારો ૪૦ ડિગ્રી વટાવશે, હવામાન વિભાગની આગાહી

ગુજરાતભરમાં હવે ઠંડી ગાયબ થઈ છે અને ગરમીનો પારો ઉંચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે...

પીએમ મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી

પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક પરિસ્થિતિ પર ટેલિફોન દ્વારા ચર્ચા કરી. ભારતે તાજેતરના વિકાસ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો. ભારતે દુશ્મનાવટનો વહેલાસર...

ઈરાન-ઇઝરાયલ તણાવની અસર: અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે ફ્લાઇટ્સ રદ

ઈરાન-ઇઝરાયલ તણાવની અસર: અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે ફ્લાઇટ્સ રદ, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોમાં સર્જાયેલી અસ્થિરતાનો સીધો...

બોલિવિયામાં વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન રનવે પરથી લપસ્યું: ૧૫નાં મોત અને ૩૦ ઘાયલ

દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક આવેલા એલ અલ્ટો...

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય સેવા અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અનેક મહત્વકાંક્ષી યોજનાઓની ભેટ આપશે....