ફાઈનલમાં વૈભવ 80 બોલમાં 175 રન ફટકારીને આઉટ:ઇંગ્લેન્ડ સામે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા, 218ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી

આજે ICC મેન્સ અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરીને સદી ફટકારી.

ફાઈનલ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 71 બોલમાં 12 ચોગ્ગા, 13 છગ્ગા સાથે 150 રન બનાવ્યા હતા. વૈભવની તાબડતોબ બેટિંગ જોઈ ઈંગ્લેન્ડની ટીમના બોલર્સ હાંફી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *