અભિનેત્રી મોના થીબાનો નિવેદન બાદ ખુલાસો
વૈશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી હતી, વિવાદ બાદ મોના થીબાએ કર્યો ખુલાસો, ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી, વેશ્યાવૃતિ કરતી મહિલાઓના સંપર્કમાં આવી હતી, આ મહિલાઓએ કહ્યું કે તેમના પુરુષો કમાતા નથી, તેમના બાળકોને ખવડાવવાના પણ પૈસા નથી, તેમના પુરુષો વ્યસની છે, ઘર કેવી રીતે ચલાવવું, મહિલાઓએ કહ્યું કે તેઓ મજબૂરીમાં આવું કરે છે, મારી વાતને ખોટા અર્થમાં લેવામાં આવીઃ મોના થીબા, કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માંગું છું. ફિલ્મના પ્રમોશન વખતે વાત કરી, હું આવી વાતનો સપોર્ટ નથી કરતી, અમારી વાતો સંસ્કાર, સમાજ, સંસ્કૃતિની હોય છે