મીડિયા રિપોર્ટ અનુસાર સતનાની સેન્ટ્રલ જેલમાં તૈનાત મુસ્લિમ મહિલા સહાયક જેલ અધિક્ષક ફિરોઝા ખાતૂન, હત્યા કેસમાં સજા ભોગવી રહેલા હિન્દુ યુવક ધર્મેન્દ્ર સિંહ ચાંડલા સાથે હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા છે. લગ્ન 5 મેના રોજ વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિઓ વચ્ચે થયા હતા. ખાસ વાત એ હતી કે કન્યા પક્ષ તરફથી કોઈ હાજર નહોતું, જેથી બજરંગ દળના કાર્યકરોએ કન્યાદાન વિધિ કરી હતી.