31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, વિકાસ કાર્યોની આપશે ભેટ
Narendra Modi 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ રાજ્યને મોટા વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેમના કાર્યક્રમ મુજબ ડીસામાં લગભગ ₹25 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ...