રાજ્ય સરકારની 20 સેવાઓ વોટ્સએપ પર ઉપલબ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે નાગરિક દેવો ભવ:ની વિભાવના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે.આ હેતુસર રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ...

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 18મી જૂન ના રોજ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમા ગુજરાતની ચાર બેઠકો પર ચૂંટણી...

વન નેશન, વન ઇલેક્શનને લઈને કવાયત તેજ

દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત...

ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ

નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ ખાતે યાત્રાધામ સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે. થોડા જ સમયમાં PM મોદીનું હેલીપેડ ખાતે આગમન થવાનું છે, ત્યારબાદ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી...

આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ બુધવાર 6 મે 2026ના રોજ સવારે 08 વાગ્યે જાહેર થશે. સંસ્કૃત પ્રથમાનું પણ આવતીકાલે પરિણામ જાહેર થશે. www.gseb.org પર જોઈ શકાશે પરિણામ.વોટ્સએપ પર મેળવી...

ગુજરાત બોર્ડ ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત: પરિણામ જાહેર, જાણો કેવી રીતે જોશો તમારું રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 12નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓ જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત...

ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશે

ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશેરાઈટ ટુ એજ્યુકેશન એકટ (RTE) અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં કુલ ૮૪ હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ...

પીએમ મોદીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ₹૫,૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૯ કિમી લાંબા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે (NE-08) નું ઉદ્ઘાટન કર્યું...

પીએમ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી...

નર્મદા પરિક્રમામાં હવે ફરજીયાત રજીસ્ટ્રેશન

નર્મદા પરિક્રમામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, જોકે આ બાદ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ગહન રોષ ફાટી પડ્યો છે. મણીનાગેશ્વર મંદિરે યોજાનાર ભંડારા રોકાતા લોકોમાં નારાજગી વધી, અને રજીસ્ટ્રેશન...