પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જૂનાગઢની મુલાકાતે
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે, જ્યાં તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. આ મુલાકાત દરમિયાન...