સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ: વિવિધ જિલ્લાઓમાં જીતનો સિલસિલો યથાવત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા ભાજપે વિવિધ જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને અમદાવાદમાં ભાજપના ઉમેદવારો અને પેનલોએ શાનદાર વિજય મેળવી પક્ષની સ્થિતિ વધુ...

મહાનગરપાલિકામાં 55.11 %, નગરપાલિકાઓમાં 65.53 % મતદાન નોંધાયું

ગુજરાતમાં ગઈકાલ 26મી એપ્રિલના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ પૈકી મહાનગરપાલિકામાં 55.11 % મતદાન નોંધાયું હતું. નગરપાલિકાઓમાં કુલ 65.53 % મતદાન થયું...

રાજુ કરપડા બાદ AAPના મહામંત્રી સાગર રબારીએ આપ્યું રાજીનામુ

રાજુ કરપડા બાદ AAPના વધુ એક નેતાએ રાજીનામુ આપ્યું છે. AAPના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આપ્યું રાજીનામુ. પાર્ટીના સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ. આમ આદમી પાર્ટીમાં કાર્યકરો...

AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક

AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત,વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સા બાદ મોટી કાર્યવાહી,ગુજરાતી અભિનેતા-અભિનેત્રીઓનો અનધિકૃત ઉપયોગ,કોપીરાઈટ ભંગ મામલે AAP પર કડક એક્શન,ફેસબુક-ઈન્સ્ટાગ્રામે કાર્યવાહી કરતા એકાઉન્ટ બ્લોક.

બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો

બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા...

રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં: DyCM હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીની બહેન અને અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં. લાલુ યાદવની પત્ની CM બની શકે તો...

ત્રણ દિવસીય સંસદનું વિશેષ સત્ર યોજાશે

સંસદનું ખાસ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. તે ત્રણ દિવસ ચાલશે. આ સત્ર દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. 16-17 એપ્રિલે લોકસભામાં અને 18 એપ્રિલે રાજ્યસભામાં આ...

ભાજપમાં બિનહરીફ ઉમેદવારોનો સર્જાયો વિક્રમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપે બિનહરીફ ઉમેદવારોના મામલે નોંધપાત્ર વિક્રમ સર્જ્યો છે. પોરબંદર કોર્પોરેશનમાં સૌથી વધુ 11 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે આણંદમાં 12, મહેસાણામાં 5 અને વડોદરા...

સુરેન્દ્રનગર : ચૂંટણી પહેલા જ પાટડી કોંગ્રેસમાં મોટું ગાબડું

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકાના અનેક કોંગ્રેસી હોદ્દેદારો ભાજપમાં જોડાતા પક્ષમાં ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિક્રમ રબારી સહિત પાટડી...

વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

અમદાવાદ ગ્રામ્યમાં આવતા વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાના વોર્ડ-2 ,6 અને 9 મા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક...