PM કિસાન યોજનાનો 23મો હપ્તો આજે થશે ટ્રાન્સફર, દેશના 9 કરોડ ખેડૂતોને સીધો લાભ
દેશભરના કરોડો અન્નદાતાઓ માટે આજે ખૂબ જ મહત્વનો અને આનંદનો દિવસ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજનાનો 23મો હપ્તો આજે દેશના અંદાજિત 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક...