• February 16, 2026
  • sachin-admin

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ...

અમદાવાદ-વડોદરાની 15થી વધુ સ્કૂલને બોમ્બની ધમકી

વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં વડોદરા અને અમદાવાદની 5-5 સ્કૂલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. વડોદરા શહેરની ઉર્મિ,...

આસામમાં મોદીએ ભાસ્કર વર્મા બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ

PM નરેન્દ્ર મોદી શનિવારે આસામની મુલાકાતે છે. PM સૌપ્રથમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ વાયુસેનાના C-130 વિમાન દ્વારા દિબ્રુગઢ ગયા. ત્યાર બાદ પીએમએ બપોરે લગભગ 1 વાગ્યે...

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી: બિલ્ડિંગની પાછળના ભાગમાં કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે સુરતમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી. આ વખતે સિટી...

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને બઢતી સાથે બદલી 37 મામલતદારની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે...

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી હાઈવે પર આવેલી કોટન જીનમાં ભીષણ આગ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી હાઈવે પર શેખપર ગામના પાટિયા પાસે આવેલી ડી.એમ. કોટન જીનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જીનિંગ ફેક્ટરીમાં રાખવામાં આવેલો ખેડૂતો પાસેથી...

ZIM vs AUS : T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું

ZIM vs AUS : T20 વર્લ્ડકપમાં આ વખતે દરેક મોટી ટીમોએ નાની ટીમ સામે મેચ જીતવા માટે વલખાં મારવા પડ્યા છે ત્યારે પાકિસ્તાન, ભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પણ...

વડાપ્રધાન કાર્યાલય હવે ‘સેવા તીર્થ’થી ધમધમશે; PM મોદી આજે કરશે ઉદ્ઘાટન

ભારતના શાસન સ્થાપત્યમાં આજે એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ૧:૩૦ વાગ્યે નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) ના નવા સંકુલ ‘સેવા તીર્થ’ નું ઉદ્ઘાટન...

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા...

સાવલી: ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શોટગન શૂટિંગ સ્પર્ધા શરૂ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાવલી ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૬ના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાવલી તાલુકા રાઇફલ...