જામનગરના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ
આગામી ચોમાસાને પગલે જામનગરના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી પહેલી જૂનથી 31 જુલાઈ સુધી આ જાહેરનામું...