દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળી

અમદાવાદ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગનો વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈથી એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના એક મુસાફરે પોતાના પેટમાં સોનાની કેપ્સૂલ છુપાવી લાવ્યાનું કબૂલ્યું...

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ ગુજરાતમાં ધોરણ-10ના 9.07 લાખથી વધુ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ અને...
  • February 26, 2026
  • sachin-admin

NCERTના વિવાદિત પુસ્તક પર સુપ્રીમનો પ્રતિબંધ

NCERTના વિવાદિત પુસ્તક પર સુપ્રીમનો પ્રતિબંધ,CJI આકરાંપાણીએ, કહ્યું- તમે એ શીખવવા માગો છો કે ન્યાયતંત્ર ભ્રષ્ટ છે? આ મોટું ષડયંત્ર, જવાબદારી નક્કી કરો, છોડીશું નહીં સુપ્રીમ કોર્ટમાં NCERT ધોરણ...
  • February 25, 2026
  • sachin-admin

ગુજરાતમાં આજથી ૧૦ માર્ચ સુધી ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં થયેલા ચિંતાજનક વધારાને પગલે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આજથી વિશેષ ટ્રાફિક ઝૂંબેશની શરૂઆત કરવામાં આવી છે. ૧૦ માર્ચ સુધી ચાલનારા આ ૧૫...

રાજકોટના કેટલ શોમાં ‘કલ્યાણી’ નો દબદબો: ૩ કરોડની કિંમત આંકતા વિદેશી નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત

રાજકોટના રેસકોર્સ મેદાનમાં હાલ એશિયાનો સૌથી મોટો ‘ઇન્ડિયન કેટલ શો-2026’ ધમધમી રહ્યો છે. આ પ્રદર્શનમાં અનેક ઉમદા નસલના પશુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ રાજકોટ પાસેના ખામટા ગામની ‘કલ્યાણી’...

વડાપ્રધાન મોદીની ઇઝરાયેલ મુલાકાત : બે દિવસીય પ્રવાસમાં અનેક મહત્વના કરારો પર મહોર લાગશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ઇઝરાયેલના બે દિવસના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી વર્તમાન તંગદિલી અને અમેરિકા-ઇરાન વચ્ચેના બગડતા સંબંધોના માહોલમાં આ પ્રવાસ ભારતની વિદેશ...
  • February 25, 2026
  • sachin-admin

સુરતમાં સામૂહિક આપઘાત: વેસુની ‘હેપી એલિગન્સ’ માં દંપતી અને પુત્રીનું ઝેર પીવાથી મોત

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ બિહારના રહેવાસી બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બે...

ચોટીલા ડુંગર પર તા. ૨ ના રોજ હોળીની પરંપરાગત ઉજવણી: દર્શનાર્થીઓ માટે દ્વાર વહેલી સવારે ખુલશે

યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર પર્વની આગામી તારીખ ૨ ના રોજ ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવશે....

સાયલામાં મેગા ડિસ્ટ્રક્શન: વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના તોતિંગ જથ્થાનો નાશ કરવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીંબડી ડિવિઝન હેઠળ આવતા સાયલા, લીંબડી,...
  • February 24, 2026
  • sachin-admin

ઝારખંડમાં મોટી દુર્ઘટના: એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા 7 ના મોત

ઝારખંડના ચતરા જિલ્લામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. રાંચીથી દિલ્હી જઈ રહેલી રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડની એક એર એમ્બ્યુલન્સ સાંજે 7:30 વાગ્યાની આસપાસ ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં...