મહેસાણામાં ભાજપ ઉમેદવારના સંબંધીની છરીના ઘા ઝીંકી હત્યા, ચૂંટણી પૂર્વે માહોલ તંગ
મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં-4માં રાજકીય સ્પર્ધા હિંસક બની જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલા ઘમસાણમાં ખૂની ખેલ ખેલાયો, જેમાં વોર્ડ નં-4ના...