US-ઇરાન સીઝફાયર વચ્ચે લેબેનોન પર ભીષણ પ્રહાર

અમેરિકા અને ઇરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. Israel દ્વારા Lebanon પર કરાયેલા ભીષણ હુમલાઓથી Iran ભડકી ઊઠ્યું છે. આ હુમલાના વિરોધમાં ઇરાને મહત્વપૂર્ણ સમુદ્રી...

બપોરે ઘરની બહાર નીકળતા સાવધાન! ગુજરાતમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીની તીવ્રતા...

ઈસરોડીયા ગામના ખેતરમાં થતું ગાંજાનું વાવેતર ઝડપાયું

પંચમહાલ જિલ્લામાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાના ઈસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી લીધું છે. બાતમીના આધારે કરવામાં...

ભારતીય દૂતાવાસે નાગરિકોને ઈરાન છોડવા જણાવ્યું

ઈરાનમાં યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની અપીલ કરી છે. દૂતાવાસે કહ્યું...

ગાંધીનગરની માણસા APMCમાં કમોસમી વરસાદ બાદ લાખોનું નુક્સાન

ગાંધીનગર જિલ્લાના માણસા APMCમાં કમોસમી વરસાદે ભારે તારાજી મચાવી છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદના કારણે ઘઉં, એરંડા અને જીરાં સહિતના પાકને મોટું નુકસાન...
  • April 8, 2026
  • sachin-admin

રેપો રેટ ફરી યથાવત્, લોન મોંઘી નહીં થાય

RBIએ વ્યાજદર 5.25% પર યથાવત્ રાખ્યોનાણાકીય નીતિ સમિતિની બેઠકમાં નિર્ણય2025માં ચાર વખતમાં 1.25%નો ઘટાડ્યો હતોછેલ્લે ડિસેમ્બરમાં 0.25 ટકા ઘટાડ્યો હતો

ક્રુડના ભાવ 14 ટકા સુધી ઘટીને 100 ડોલરની અંદર

સીઝફાયર જાહેર થતાં જ વૈશ્વિક તેલ બજારમાં મોટો પ્રભાવ જોવા મળ્યો અને ક્રુડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો. ક્રુડના ભાવ અંદાજે 14 ટકા સુધી ઘટીને ફરીથી 100 ડોલરની નીચે...

સુરેન્દ્રનગર: લાંચિયા નાયબ મામલતદારનો ACBએ કર્યો પર્દાફાશ

સુરેન્દ્રનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નાયબ મામલતદાર અને તેના જોડાણ ધરાવતા પટાવાળાને લાંચ લેતા પકડ્યા છે. લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર રૂ. 20 હજારની લાંચ લેતા...

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા

અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં ભૂકંપના સાત આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. મીતીયાળા પંથકમાં ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.સવારે 4.15 મિનિટે 1.8...
  • April 7, 2026
  • sachin-admin

ગુજરાત ATSએ 5 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાત એટીએસ દ્વારા પાંચ કિલો એમડી ડ્રગ્સ ઝડપી લેવાયું છે. રાજસ્થાન બોર્ડર પરથી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. ડ્રગ્સ કેસમાં બીજા રાજ્યોનું કનેક્શન સામે આવ્યું છે. પુછપરછમાં મોટા ખુલાસા...