ગુજરાતમાં કમોસમી આફત: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડી અને ઉનાળાની શરૂઆત વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતાં રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન...