દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી
દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે માછીમારી સામે SOG દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને લાઈન ફિશિંગ કરતી કુલ 55 બોટોને ઝડપી પાડવામાં આવી, જેનાથી સમુદ્રી જીવસૃષ્ટિને ભારે...