ભારે પવનને કારણે બંધ કરાયો, યાત્રિકોની સલામતીને માટે લેવાયો નિર્ણય, 80 કિમીથી વધુની ઝડપે ફૂંકાયો પવન, ચાર દિવસથી ગિરનાર પર ખરાબ વાતાવરણ, પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરાશે