• May 4, 2026
  • sachin-admin

પશ્ચિમ બંગાળમાં ભાજપની વ્યૂહરચના જીતી-CM ભૂપેન્દ્ર પટેલ

પશ્ચિમ બંગાળમાં વલણોમાં ભાજપની સ્પષ્ટ બહુમતીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર ભાજપ પરિવારને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ભાજપની વ્યૂહરચના જીતી છે.

રાજકોટમાં ACBની મોટી કાર્યવાહી, સેન્ટ્રલ GSTના 2 અધિકારી 20 લાખની લાંચ લેતાં ઝડપાયા

રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી સેન્ટ્રલ GST વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમાર અને ટેક્સ કન્સલટન્ટ આકાશને 20 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યા છે. આરોપીઓએ GST ન ભરવા...
  • April 27, 2026
  • sachin-admin

ધોરાજીમાં હીટવેવની અસર, સિવિલ હોસ્પિટલમાં OPD 700 દર્દીઓથી વધ્યાં

રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર જોવા મળી છે. હિટવેવની અસરથી ધોરાજી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં થયો વધારો. દરરોજની OPD 700 દર્દીઓને પાર. ભારે તાપમાનને...
  • April 23, 2026
  • sachin-admin

રાજકોટમાં 800 મતદાન મથકો સંવેદનશીલ જાહેર

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 800 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. શહેરના...
  • April 16, 2026
  • sachin-admin

રાજકોટમાં ભાજપે જાહેર કર્યું સંકલ્પપત્ર

રાજકોટ મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપે રાજકોટ મનપામાં ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ભાજપનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં કયા...

ગુજરાતમાં માવઠાની આફત ટળી, હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળેલી પલટાની સ્થિતિ હવે શાંત પડી છે. હવામાન વિભાગ (IMD) અને સ્થાનિક હવામાન નિષ્ણાતોના તાજા અહેવાલ મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની...
  • April 2, 2026
  • sachin-admin

રાજકોટમાં ફાફડા ગાંઠિયા થયા મોંઘા

રાજકોટમાં ફાફડા ગાંઠિયા મોંઘા થયા છે. પ્રતિ કિલોએ 20થી લઈને 100 રૂપિયાનો વધારો થયો છે. 600થી 700 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ફરસાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો...

રાજકોટઃ યુદ્ધની અસર હવે પેટ્રોલ અને ડીઝલ પર થવા લાગી

રાજકોટમાં યુદ્ધની અસર હવે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર જોવા મળી રહી છે, જેના કારણે શહેર અને જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી છે. પુરતો સપ્લાય ન...
  • March 13, 2026
  • sachin-admin

રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું, ઘણા વેપારીઓ કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી

રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું હોવાની વાત સામે આવી છે, સિલિન્ડર ન મળતા ઇન્ડક્શનની માગમાં વધારો થયો છે અને ગેસના વિકલ્પમાં ઇન્ડક્શનનું વેચાણ વધ્યું છે. એક જ...

રાજકોટના કેટલ શોમાં ‘કલ્યાણી’ નો દબદબો: ૩ કરોડની કિંમત આંકતા વિદેશી નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત

રાજકોટના રેસકોર્સ મેદાનમાં હાલ એશિયાનો સૌથી મોટો ‘ઇન્ડિયન કેટલ શો-2026’ ધમધમી રહ્યો છે. આ પ્રદર્શનમાં અનેક ઉમદા નસલના પશુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ રાજકોટ પાસેના ખામટા ગામની ‘કલ્યાણી’...