રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 800 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. શહેરના 500 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં 300 મથકો સંવેદનશીલ છે. સંવેદનશીલ મથકે ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.શનિવાર બપોરથી સુરક્ષાદળ તૈનાત રહેશે