સીંગતેલના ભાવમાં વધારો, ડબ્બાનો ભાવ રુ 3000ને પાર પહોચ્યોં
રાજ્યમાં ગત વર્ષે મગફળીનું ઉત્પાદન 60 લાખ ટન સુધી પહોંચી રહ્યું છતાં, સિંગતેલના ભાવ સતત વધ્યા છે અને હવે એક ડબ્બો 3,000 રૂપિયાને પાર કરી ગયો છે. મગફળીમાં ગત...