નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ, 74 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે, રાજકોટ-જામનગર વચ્ચે ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે, લાખો વાહનચાલકોને થશે મોટો ફાયદો, ખુલ્લી જીપમાં DyCMએ લોકોનું અભિવાદન ઝીલ્યું, મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળી
દરરોજ આશરે 70 હજાર થી 1 લાખ જેટલા વાહન બ્રિજ પરથી પસાર થશે.
કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલ નવ નિર્માણ પામ્યો.
છેલા 2 વર્ષ જેટલા સમયથી સાંઢિયા પુલનું કામ ચાલતું હતું
15 માર્ચ 2024ના દિવસે બ્રિજનું કામ ચાલુ થયું હતું
13જૂન 2026 ના દિવસે લોકાર્પણ થવા જઈ રહ્યું છે
બ્રિજની કુલ લંબાઈ 678 મીટર છે
બ્રિજની કુલ પહોળાઈ 16.40 મીટર છે
રેલવે ટ્રેકથી ક્લીયર ઊંચાઈ 6.25 મીટર છે
નવ નિર્માણ પામેલા સાંઢિયા પુલનું કામ શરૂ થયું ત્યારથી પૂર્ણ થવા સુધીમાં અનેક વિવાદો પણ સામે આવી ચૂક્યા છે
















