બી.જે. મેડિકલ કોલેજમાં પ્રાર્થના સભા, બી.જે. મેડિકલના વિદ્યાર્થીઓને યાદ કરાયા, 260 મૃતકોને શ્રદ્ધાસુમન અર્પાયા

મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા, સાંસદ દિનેશ મકવાણા કાર્યક્રમમાં જોડાયા, મેયર હિતેશ બારોટ સહિત આગેવાનો હાજર, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, ફોરેન ડેલિગેટ્સ અને તબીબી સ્ટાફ જોડાયો, દુર્ઘટનાના પીડિતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ