હવામાન વિભાગે કરી આગાહી, દ.ગુજરાત,ઉ.ગુજરાત,સૌરાષ્ટ્રમાં આગાહી, પવન 15 થી 20 કિમિનો રહેશે, બનાસકાંઠા,થરાદ,પાટણ,દાહોદ આગાહી, મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લીમાં આગાહી , મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી, છોટાઉદેપુર,નર્મદા,સુરત,ડાંગ,તાપીમાં આગહી, નવસારી,વલસાડ,દમન,દા.નગર હવેલીમાં આગાહી, સુરેન્દ્રનગર.રાજકોટ,જૂનાગઢમાં રહેશે વરસાદ , અમરેલી,ભાવનગર,મોરબીમાં વરસાદની આગાહી, ગીર સોમનાથ,બોટાદ,કચ્છ,દીવમાં આગાહી




























































































































































































