ભારતની સમુદ્રી ખાદ્ય નિકાસે નવો રેકોર્ડ બનાવ્યો
2025-26માં રૂ.73,890 કરોડથી વધુની નિકાસ, કુલ 19.72 લાખ મેટ્રિક ટન નિકાસ નોંધાઈ, ફ્રોઝન શ્રિમ્પ નિકાસમાં સૌથી આગળ રહ્યું, ફ્રોઝન શ્રિમ્પથી રૂ.49 હજાર કરોડથી વધુ આવક, અમેરિકા સૌથી મોટું ખરીદદાર...