ઘટનામાં અત્યાર સુધી 61 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે બિનસત્તાવાર રીતે મૃત્યુઆંક 11થી વધુ હોવાની ચર્ચા છે. હાલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંથી 3ની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.