આશરે 25 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યભરમાં 1100 પોલીસ અધિકારીઓ અને 1500 શિક્ષણ વિભાગના અધિકારીઓ તૈનાત રહેશે. પરીક્ષામાં AI આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.