વન નેશન, વન ઇલેક્શનને લઈને કવાયત તેજ

દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત...

કેરળમાં સતીશન મુખ્યમંત્રી પદના શપથ લેશે

કેરળમાં નવી સરકાર: વી. ડી. સતીશને મુખ્યમંત્રી પદના શપથ લીધા, રાહુલ-પ્રિયંકાની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો તિરુવનંતપુરમ:કેરળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. ડી....

સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા PM મોદીનો મોટો નિર્ણય

દેશમાં વધતા સરકારી ખર્ચ અને ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને PM મોદીએ મોટો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ તેમણે SPGને પોતાના કાફલામાં 50 ટકા વાહનો ઘટાડવાના નિર્દેશ આપ્યા છે અને...

આજે આસામમાં નવી સરકારની શપથવિધિ, હિમંતા બિસ્વા શર્મા ફરી સંભાળશે CM પદ

આજે આસામમાં નવી સરકારની શપથવિધિ યોજાવાની છે, જેમાં હિમંતા બિસ્વા શર્મા બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારે 11:40 કલાકે યોજાનારા આ...

બંગાળી ભાષામાં બંગાળના નવા CM સુવેન્દુ અધિકારીએ લીધા શપથ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીએ 9 મે, 2026ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ...

PM મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે ભવ્ય રોડ શો

Narendra Modi આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. 10 મેના રોજ વડાપ્રધાન મોદીનું Jamnagar ખાતે...

ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 11 બેઠકો પર જીત

ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. અગાઉ ત્રણ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે વોર્ડ નં. 6 અને વોર્ડ નં. 10માં જીત સાથે ભાજપે...

વલસાડ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો, વોર્ડ નં. 1, 5, 9 અને 6માં પેનલ વિજય

વલસાડ મહાનગરપાલિકાના વોર્ડ નં. 1, 5, 9 અને 6માં ભાજપની પેનલ વિજેતા બની છે. મતગણતરીના પરિણામમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. કુલ પરિણામ મુજબ વલસાડ...

સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ગાજવીજ: વ્યારા, કલોલ અને વાવ-થરાદમાં કેસરીયો માહોલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જાહેર થઈ રહેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાનો વિજયી રથ આગળ ધપાવતા અનેક બેઠકો અંકે કરી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની...

મોરબી-જૂનાગઢમાં AAPની જીતનો સૂર્યોદય: કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ (AAP) નોંધપાત્ર દેખાવ કરતા મોરબી અને જૂનાગઢ જિલ્લામાં વિજયી પરચમ લહેરાવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આમ...